ગંજાવર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ભંડાર; ખજાનો.
  • ૨. ન.
    • (વહાણવટું) એક જાતનું ઝડપી, મોટા સઢવાળું મસ્કતમાં બંધાતું અરબી વહાણ.
  • ૩. (વિ.)
    • ઊંચાઈમાં તેમજ વિસ્તારમાં બહુ જ મોટું; અતિ વિશાળ; જબ્બર; વિસ્તીર્ણ.

સંદર્ભ[ફેરફાર કરો]