ગંડસ્થળ

વિકિકોશમાંથી
  • ન.
    • सं. ગાલ; લમણું.
    • દેરું.
    • હાથીના કાનની ઉપરનો ને આસપાસનો ભાગ; કુંભસ્થળ.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૨:
      “…સિંહનું બચ્ચું મોટા હાથી ઉપર કૂદીને ચઢી જાય અને તેના ગંડસ્થળને ચીરી નાખે તેમ તે વખતનું આ સિંહશાવક પણ મોટા જબરા વકીલોને અને જજોને ભારે પડતું.”

સંદર્ભ[ફેરફાર કરો]