લખાણ પર જાઓ

ગંધ્ય

વિકિકોશમાંથી
  • ૧. (પું) સુગંધી; સારી ગંધવાળો પદાર્થ
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
  • ૨. (ગ્રામીણ, અપભ્રંશ) ગંધ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૬:
      ‘જોજો, આ વાતની ગંધ્ય ક્યાંય જાય નહિ હો !’ ચતરભજે ઊઠતાં ઊઠતાં અમરતને સૂચના આપી.