ગઈગુજરી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • બની ગયેલી હકીકત. ભૂતકાળની બાબત. બનવાનું બની ગયું એમ દિલાસો લેતાં કે આપતાં આ શબ્દ વપરાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]