ગણ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]પુંo
અર્થ
[ફેરફાર કરો]સંસ્કૃત ટોળું; મંડળ (૨) જાત; વર્ગ (૩) શિવનો સેવક-સમુદાય (૪) છંદશાસ્ત્રમાં ત્રણ અક્ષરનો ખંડ (ઉદાo યગણ, મગણ ઇo)
પ્રકાર
[ફેરફાર કરો]પુંo
અર્થ
[ફેરફાર કરો][सं. गुण] ગુણ; પાડ
પુંo
સંસ્કૃત ટોળું; મંડળ (૨) જાત; વર્ગ (૩) શિવનો સેવક-સમુદાય (૪) છંદશાસ્ત્રમાં ત્રણ અક્ષરનો ખંડ (ઉદાo યગણ, મગણ ઇo)
પુંo
[सं. गुण] ગુણ; પાડ