લખાણ પર જાઓ

ગતિ

વિકિકોશમાંથી

વ્યાકરણ

[ફેરફાર કરો]

સ્ત્રીo

[सं.] ચાલ (૨) ઝડપ (૩) પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ (૪) સમજ; મતિ (૫) શક્તિ; બળ (૬) સ્થિતિ; દશા (૭) મૂઆ પછીની હાલત (૮) રસ્તો; માર્ગ