ગમ
Appearance
Type
[ફેરફાર કરો]પુંo
Meaning
[ફેરફાર કરો][इं.] ગુંદર
Type
[ફેરફાર કરો]સ્ત્રીo
Meaning
[ફેરફાર કરો][अ.] શોક; દુ:ખ (૨) ગમખારી; ખામોશી; ગમ ખાઈ જવી તે.
Type
[ફેરફાર કરો]સ્ત્રીo
Meaning
[ફેરફાર કરો][सं. गम् ઉપરથી ] બાજુ (૨) મનનું વલણ (૩) ગતિ; પ્રવેશ (૪) સૂઝ (૫) અo તરફ; ભણી.(૬) પુંo ગમા; શક્તિ (૭) શરીરના સાંધા (ગમ ભાંગવા)