ગમખ્વાર
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (फा.)
અર્થ
[ફેરફાર કરો]- ગમ ખાય એવું; ખામોશ; સહનશીલ
- દિલગીરી ભરેલ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૪૮
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૨૭૩૮