ગરમ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

વિo

Meaning[ફેરફાર કરો]

[फा. गर्म] ઊનું (૨) શરીરમાં ઉષ્ણતા પેદા કરે-વધારે તેવું (૩) જોસમાં કે ક્રોધમાં આવેલું (લા.) (૪) તેજ; જહાલ (જેમ કે, સ્વભાવમાં) (૫) (સ્વાદમાં) તેજ; તીખું (૬) તીવ્ર; બરોબર રંગમાં આવેલું; ઉત્કટ (જેમ લોઢું ગરમ થયે ટિપાય તેવું).