લખાણ પર જાઓ

ગલઢાં

વિકિકોશમાંથી
  • (ન. બ. વ.) ઘરડાં
    • ઉદાહરણ :
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૩:
      ‘હવે હાંઉં કરો હાંઉં ?’ ચતરભજે હસી પડતાં મીઠો ઠપતો આપ્યો : ‘હવે આવી વાતો ન શોભે. હું ને તમે બેય ગલઢાં થયાં ગણાઈએ. હવે તો ભગવાનનું નામ લ્યો….’