લખાણ પર જાઓ

ગાલિબ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ (અરબી)

  • પ્રબળ, બળવાન
  • પ્રભાવી
  • પ્રધાન, સર્વપ્રમુખ, વર્ચસ્વી
  • વિજયી, સફળ
  • કાબૂ મેળવનાર
  • છવાઈ જનાર

સાહિત્યમાં

[ફેરફાર કરો]
  • ઉર્દૂનાં ખ્યાતનામ કવિ મિર્ઝા અસદુલાહખાનનું ઉપનામ – ગાલિબ

ક્રિયા વિશેષણ

[ફેરફાર કરો]
  • ગાલિબન – મોટે ભાગે, સભવત:, કદાચિત્, ક્વચિત્

બહુવચન

[ફેરફાર કરો]
  • ગાલિબીન

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

ઉર્દૂ – غاؔلِب

સંદર્ભો

[ફેરફાર કરો]
  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૪૯. OCLC 304390836