ગાલ્લી
Appearance
- ૧.સ્ત્રી.
- ત્રીશ મણનું એક માપ.
- નાનું ગાડુ; ગાડી; ડમણી,નાનું ગાડલું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૯:
- “...તેમાંથી થોડો કપાસ થાય તે પેાતે બૈરીછોકરાં સાથે જઈ ને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટાલા ઉપર પણ સરકારનો લાગો !”
- સપ્તર્ષિ મંડળ, ઝકોર; તારાનું ઝૂમખું