લખાણ પર જાઓ

ગિલ્લો

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • કલંક; અપમાન; નામોશી.
    • કોઈની આબરૂ જાય તેવી વાત ફેલાવવી તે; નિંદા.
    • તહોમત; આળ; આક્ષેપ.
    • બુમાટો; રાડ.
  • ૨. સ્ત્રી.
    • ખિસકોલી.

સંદર્ભ

[ફેરફાર કરો]