ગિસ્ત
દેખાવ
- વિશેષણ
- નિષ્ફળ; ફોગટ; નકામું
- ચોકી; પહેરો
- લૂંટારાઓને પકડવા જનાર ફોજ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]ફારસી जिश्त ?
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૬૦
- ગિસ્ત ભગવદ્ગોમંડલ પર.