લખાણ પર જાઓ

ગુંજાશ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • નફો; લાભ.
    • શક્તિ; મગદૂર; તાકાત; સામર્થ્ય; બળ.
    • સ્થાન; જગ્યા; અવકાશ.
    • સમાસ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
હિંદુસ્તાની

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2889