લખાણ પર જાઓ

ગુલ્મી

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (સ્ત્રી.) આંબલી
  • ૨. (સ્ત્રી.) એક જાતનું ઝાડ
  • ૩. (સ્ત્રી.) એલચી.
  • ૪. (સ્ત્રી.) ચણીબોરનો છોડ.
  • ૫. (સ્ત્રી.) તંબૂ.
  • ૬. (સ્ત્રી.) લવલી લતા.
  • ૭. (ન.) ત્રણ ઇંદ્રિયવાળો એક પ્રકારનો જીવ; કાનખજૂરો