લખાણ પર જાઓ

ગુસલ

વિકિકોશમાંથી
  • ૧. (ન.) સ્નાન; નાહવું તે.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૨૦૦:
      “...વણઝારા વેશધારી મુઝફ્ફરશા પોતાના સૂતેલા બાળકને ગાલે ચૂમી ચોડતો હતો ને બીબી એના ગુસલની તૈયારી કરતી હતી.”