લખાણ પર જાઓ

ગોકીરો

વિકિકોશમાંથી
  • ૧. (પું) શોરબકોર; ઘોંઘાટ; હોકારો; હાહોકારો

ઉતરી આવેલા શબ્દો

[ફેરફાર કરો]
  • ગામગોકીરો = ગામમાં શોરબકોર
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૪૧:
      ‘એ વાતનો તારે ગામગોકીરો કરવો છે ? શું વિચાર છે ?’

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૨૯૧૧
  • “ગોકીરો - Gujarati to Gujarati meaning, 'ગોકીરો' ની ગુજરાતી વ્યાખ્યા”, in Gujarati Lexicon[૨], accessed 2020-03-10