ઘટ
દેખાવ
Type
[ફેરફાર કરો]વિo
Meaning
[ફેરફાર કરો]ઘટ્ટ; ઘાટું; ઘાડું; ઘન (૨) મજબૂત
Type
[ફેરફાર કરો]સ્ત્રીo
Meaning
[ફેરફાર કરો][ ['ઘટવું' ઉપરથી] ઘટવું તે; ઘટાડો (૨) ખોટ
Type
[ફેરફાર કરો]પુંo
Meaning
[ફેરફાર કરો]સંસ્કૃત ઘડો (૨) શરીર (૩) હૃદય; મન