ઘટક

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

વિo; સ્ત્રીo

અર્થ[ફેરફાર કરો]

સંસ્કૃત ઘટ; વસ્તુના અંશરૂપ (૨) યોજનારું; રચનારું (૩) પુંo વસ્તુનો એકમ કે અંગભૂત અવયવ (૪) અo (રવo) પેય ગળતાં થતા અવાજની જેમ

પ્રકાર[ફેરફાર કરો]

વિo

અર્થ[ફેરફાર કરો]

વસ્તુના અંશરૂપ (૨) યોજનારું; રચનારું (૩) પુંo વસ્તુનો એકમ કે અંગભૂત અવયવ; 'યુનિટ'