ઘડતર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
નo
અર્થ[ફેરફાર કરો]
['ઘડવું' ઉપરથી] ઘડીને-ટીપી ટીપીને કરેલી બનાવટ (૨) ઘડવું-રચવું કે બનાવવું તે કે તેની રીત (૩) ઘડામણ (૪) ઘડાઈને-કેળવાઈને તૈયાર થવું તે; કેળવણી (૫) વિo ઘડીને-ટીપીને થતું (સરo ભરતર) (જેમ કે, લોખંડ)