લખાણ પર જાઓ

ઘન

વિકિકોશમાંથી

વિo

સંસ્કૃત

નક્કર (૨) ઘાડું; ગીચ (૩) ઘણું; પુષ્કળ (૪) લંબાઇ, પહોળાઇ અને ઊંચાઈવાળું; 'ક્યૂબિક' (ગ.) (૫) પુંo કોઇ સંખ્યાને તેનાથી જ બે વાર ગુણવાથી આવતો ગુણાકાર; 'ક્યૂબ' (ગ.) (૬) છ સરખી બાજુઓની આકૃતિ (૭) વેદપાઠનો એક પ્રકાર (૮) પુંo;નo વાદળું