ઘર

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નo

Meaning[ફેરફાર કરો]

[सं., प्रा.] (માણસ કે પશુપંખીનું) રહેવાનું ઠેકાણું; મકાન (૨) ગૃહ; એક કુટુંબનું નિવાસસ્થાન (૩) વસ્તુને રાખવાનું કે રહેવાનું ખોખું, ખાનું, ઘોડી, ઠેકાણું વગેરે. (ઉદાo 'ચશ્માનું ઘર', 'સોકટીનું ઘર') (૪) ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે (જ્યો.) (૫) કુટુંબ (કે લક્ષણાથી તેની આબરૂ, સુખસંપત્તિ, વ્યવહાર ઇo) (૬) ઘરસંસાર (લક્ષણાથી સ્ત્રી, પુત્ર ઇo) (૭) ખાનદાન; કુળ

House