ઘરેડ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

સ્ત્રીo

અર્થ[ફેરફાર કરો]

ઘરડ; ચીલો (૨) ચાલુ પ્રણાલી કે રૂઢિ (લા.) (૩) કૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસારાથી પડેલો ખાડો