ઘામચ

વિકિકોશમાંથી
  • ન.
    • તડમાં થઈને વહાણમાં ભરાયેલું પાણી; વહાણના તળિયામાં ઝામી ઝામીને ભરાયેલું પાણી.
    • પરસેવો; પસીનો.
    • પસીનાથી ગંદું થયેલું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 3021