લખાણ પર જાઓ

ઘામો

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • અડચણ; હરકત.
    • ઉણપ; ખામી.
    • ખોટ; તોટો; નુકસાન.
    • તાપ; તડકો; સૂર્યની ગરમી.
    • ચોરી કરી મિલકત ઉચાપત કરી જવી તે.
  • રૂઢિપ્રયોગ
    • ઘામો દેવો = ચોરી કરવી.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૭૨:
      “કબાડું નહીં તો શું પરસેવો પાડીને આટલું કમાણા’તા. શેઠિયાઓના ઘરમાં ઘામો દઈને—…”

સંદર્ભ

[ફેરફાર કરો]