ઘોર

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

વિo

Meaning[ફેરફાર કરો]

[सं.] બિહામણું (૨) કમકમાટી ઉપજાવે એવું (૩) ગાઢ; અત્યંત (માત્રામાં) (જેમ કે, નિદ્રા, વન,અંધારું, અજ્ઞાન)

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[સરo म.] ઘોર અવાજ કે રણકો (૨) તંબૂરા ઇoમાં ખરજ સ્વરના તારનો ઘોર અવાજ કે રણકો (૩) (ર,) સ્ત્રીo [ઘોરવું પરથી ] ઊંઘમાં નાક બોલવાનો અવાજ

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[[फा . गोर] મડદું દાટવાનો ખાડો; કબર