ઘોષક

વિકિકોશમાંથી
  • ૧. (પું.) થાળી પીરસનાર માણસ.
  • ૨. (ન.) એક જાતની હલકી ધાતું; કાંસું.
  • ૩. (ન.) તૂરિયું; ઘીસોડું.
  • ૪. [સં.] (વિ.) ગોખનાર; મોઢે કરનાર.
  • ૫. (વિ.) જાહેર કરનાર; ઢંઢેરો પીટનાર.
  • ૬. (વિ.) ભરવાડના નેસમાં હોનાર કે થનાર.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬