લખાણ પર જાઓ

ઘોષણા

વિકિકોશમાંથી
  • ૧. [સં.](ન.) જાહેરાત; જાહેરનામું; ઢંઢેરો; દાંડી પીટવી તે.
  • ૨. (ન.) પોકાર; બુમાટો.
  • ૩. (ન.) શબ્દ; અવાજ

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬