ઘોષા

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) કાકડાશીંગી.
  • ૨. (સ્ત્રી.) તૂરિયું.
  • ૩. (સ્ત્રી.) મધુરિકા; વરિયાળી.
  • ૪. (સ્ત્રી.) વાવડિંગ.
  • ૫. (સ્ત્રી.) વેદકાળની મંત્રદૃષ્ટી સ્ત્રી ઋષિ.
  • ૬. (સ્ત્રી.) શતપુષ્પી.
  • ૭. (સ્ત્રી.) સુવાની ભાજી.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬