ચંદ્ર

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type

પુંo

Meaning

[सं.] ચાંદો (૨) ઉપગ્રહ (જેમ કે, શનિને અમુક ચંદ્ર છે) (૩) છૂંદણું; ટપકું (૪) ચાંલ્લો (૫) એકની સંજ્ઞા

ગુજરાતી

નામ

અનુવાદ