ચમરબંધી
Appearance
- પું.
- ચમરબંધી માણસ.
- રાજા જેવો માણસ.
- સત્તાધીશ; અધિકાર કે સત્તાવાળો માણસ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
- “ગમે તેવા ચમરબંધી હોય પણ બારડોલીના ખેડૂતને દગો દેતા હોય તેને દૂર કરજો, તેના સંગ છોડજો; ...”
- વિશેષણ
- કેડે ચમરબંધવાળું.
- ધૈર્યવાન; શૂરવીર.
સંદર્ભ
[ફેરફાર કરો]- ચમરબંધી ભગવદ્ગોમંડલ પર.