ચાઉસ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]- નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]- ભાડે રાખેલો આરબ ચોકીદાર
ઉદાહરણ
[ફેરફાર કરો]- દલુ અર્ધેક પહોંચ્યો હશે ત્યાં જ સામેથી અધ્ધર શ્વાસે આભાશા, ઓધિયો, મકરાણી, ચાઉસ વગેરે સિગરામ જોડીને મારમાર ઝડપે આવતા હતા એનો ભેટો થયો. -વ્યાજનો વારસ