ચાકફેરણી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) કુંભારનો ચાકડો ફેરવવાનું નાની લાકડી જેવું સાધન.
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૪૫:
      “...મેપાએ જાદરાને ત્રણ ચાકફેરણી (લાકડી) મેલી.”

સંદર્ભ[ફેરફાર કરો]