ચાપવું

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)[ફેરફાર કરો]

  • હથેળીને ખાડાનો આકાર આપતાં થતો ખાડો,
  • એમાં સમાય તેટલું પ્રવાહી વગેરેનું માપ, એક હાથની આંગળીઓનો ખાડો કરતાં તેમાં કોઇ વસ્તુ સમાય તેટલું માપ.
ઉદાહરણ: ‘માબાપ, તમારે તો ભર્યા દરિયામાંથી ચાપવું પાણી ઓછું થયા જેવું…’ -વ્યાજનો વારસ
  • કાનની બૂટ; કાનની નીચેનો ભાગ;
  • કાનની બૂટમાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું, કાનમાં પહેરવાનું એક ફૂલ જેવું ઘરેણું.
  • ચાપું; હાથ કે પગનો આંગળીઓવાળો ભાગ
  • આંગળીની છાપ.
  • કાનની બૂટ.
  • છાપું; ચામાચીડિયું.
  • પટ્ટો.