ચૈત્ય
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપું.) [સંસ્કૃત ]
અર્થ
[ફેરફાર કરો]- હદ બતાવતો પથ્થર
- સ્મરણસ્તંભ; પાળિયો
- દેવાલય; મંદિર
- બુદ્ધ દેવના અવશેષ ઉપર બાંધેલો મોનારો; બૌદ્ધ મંદિર
- દેરાસર (જૈન)
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- ચૈત્યવંદન (નપું.) — ચૈત્ય/દેરાસરમાં જઈ પૂજા વગેરે કરવાં તે
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૩૧૫