ચોટલાખત

વિકિકોશમાંથી
  • નપુંસકલિંગ
    • પત્નીને ગીરો મૂકવાનું ખત; મજૂરી કરતી હલકી કોમમાં આર્થિક મુશ્કેલી વખતે જ્યારે ગીરો મૂકવા જેવી કોઈ વસ્તુ નથી હોતી ત્યારે સ્ત્રીને ગીરો મૂકી અમુક રકમ લેતી વખતે થતું લખાણ. પુરુષ રકમ ન ભરી શકે તો તેની સ્ત્રીને પૈસા ધીરનાર અટકમાં લે છે અને સ્ત્રીને પૈસા ધીરનારને ત્યાં જવું પડે છે. ન જાય તો ખત થયું છે, અંગુઠો પડાવ્યો છે એ બીક નીચે તેનો કબજો લે છે.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૮૩:
      “સહુ કોઈ જાણતા હતા કે ગરીબની સૃષ્ટિમાં પૈસા ન અપાય તો ચોટલાખત કરી આપવું પડે.”

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 3292