ચોફૂલો
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][ચો = ચાર + ફૂલ = ખાનું ? કે સંસ્કૃત
फलक ?]
અર્થ
[ફેરફાર કરો]- પાન, સોપારી, લવિંગ વગેરે રાખવાનો જુદાં જુદાં ખાનાંવાળો દાબડો
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૩૧૮
- ચોફૂલો ભગવદ્ગોમંડલ પર.