છચોક

વિકિકોશમાંથી
  • અવ્યય
    • છતું (ઉઘાડું) + ચોક (ખુલ્લી જગ્યા) ઉઘાડી રીતે; છડે ચોક; જાહેર રીતે; ખૂણેખોચરે નહિ પણ જાહેર ખુલ્લી જગામાં; ખુલ્લેખુલ્લી રીતે; છુપાવ્યા વગર.
    • હિંમતથી; ઉઘાડે છોગે; બેધડક.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૦૯:
      “બહારવટિયાઓ ડરથી રાતને વખતે મોં ઉપર બુકાનીઓ બાંધી ઉતાવળથી અને અવ્યવસ્થાથી પોતાનું કામ કરી લે છે. પણ આ તો છચોક ધોળે દિવસે બેપરવાઈથી અને વ્યવસ્થાપૂર્વક કાયદાના નામથી કામ ચાલી રહ્યું છે.”

સંદર્ભ[ફેરફાર કરો]