લખાણ પર જાઓ

છત

વિકિકોશમાંથી

સ્ત્રીo

[सं. सत्] હોવાપણું; હસ્તી (૨) પુષ્કળપણું; ભરતી (૩) સત્ત્વ; હીર (લા.) (૪) [सं. छत्र, प्रा. छत्त] ઓરડો કે મકાનના છાપરાનો અંદરનો ભાગ–'સીલિંગ'; ચંદરવો; વિતાન (૫) ધાબું; અગાશી (૬) પુંo [सरo हि.; सं. क्षत] ક્ષત; ઘા (૫.)