લખાણ પર જાઓ

છાલકાઈ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.

છાલકું હોવાપણું; તોછડાઈ; ઉદ્ધતાઈ; આછકલાઈ; છાલકાપણું.

    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૬:
      “....પણ ભાઈ સન્મુખલાલની પાસેથી તો કદી ન ધારેલી એટલી શાંતિ, નમ્રતા અને છતાં વીરતાથી ઊભરાતું ભાષણ સાંભળ્યું. ટૂંકું અને ટચ ભાષણ; એમાં છાલકાઈ નહોતી, એમાં બડાશ નહોતી, એમાં ઈશ્વરની પાસે નમ્ર માગણી હતી કે..... ”

સંદર્ભ

[ફેરફાર કરો]