લખાણ પર જાઓ

છાવરવું

વિકિકોશમાંથી
  • વ્યુત્પત્તિ
    • સંસ્કૃત - "છદ્" ધાતુ ( ઢાંકવું )
  • ક્રિયાપદ - સકર્મક
    • છાવું; ઢાંકવું
    • ઉપર ઉપરથી ઢાંકવં; ઢાંકપિછોડો કરવો (લાક્ષણિક); વાંક, ગુનો કે દોષ હોય તેને ઉઘાડો નહિ પડવા દેતાં ઢાંકવા છુપાવવાનો યત્ન કરવો; ઉપરથી ઉડાડી દેવું.
    • ઉપરાણું લેવું; તરફદારી કરવી; કુમક કરવી; પરતું કરવું.
    • ઓછું કરવું.
    • પાથરવું.
    • વીંટવું.
    • વ્યાકુળ કરવું.
    • હલકું પાડવું; નાનું કરી માનવું કે દેખાડવું.