જંપવારો
Appearance
- ૧. (પું.) જંપ લેવાનો મળેલો સમય.
- ૨. (પું.) જંપી રહેવાની સ્થિતિ, નિદ્રાનો આરામ.
- ૩. (પું.) (લા.) શાંતિ, નિરાંત.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- ‘મને તારી શોક્ય ગણવી હોય તો ભલે શોક્ય ગણજે. પણ આ ખાટલે પડેલાની તો જરાક દયા ખા ! એનો આતમો બાળીને તું કિયે ભવે સુખી થાઈશ ? પરણ્યા ધણીના જીવને તો જરીક જંપવારો લેવા દે ! એને તો સંતોષ આપતી જા !’
- ઉદાહરણ
- ૪. (પું.) કૂદકો, ઠેકડો