જગત

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

ન.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]


અર્થ[ફેરફાર કરો]

૧. સૃષ્ટિ; વિશ્વ

૨. દુનિયા; પૃથ્વી

૩. લોકો; લોકમત (જેમ કે, જગત જિતાયું નથી.) (લા.)

ઉપયોગ[ફેરફાર કરો]

  • જાગીને જોઉં તો જગત દીસે નહી - નરસિંહ મહેતા