જગન્નાથી
Appearance
અર્થ
[ફેરફાર કરો]- સ્ત્રી.
- મલમલથી ઊતરતું અને સાધારણ કાપડથી સારા પોતનું છીંટનું કપડું; ધોયેલું મજલીન; એક જાતનું ઝીણું સુતરાઉ કાપડ. તેનાં પહેરણ, પંચિયાં, અંગરખાં, ધોતિયાં, સાળુ, પાઘડી વગેરે બને છે. એના વીશ વીશ વારના તાકા હોય છે. (લાક્ષણિક)
- ઉદાહરણ 1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૧૩:
- “ઘોડીઉંનો રંગ કોરી જગન્નાથી જેવો. બેય જણા કરિયાણે જીવા ખાચરને ઘેર કારજે જતા હતા.”
- ઉદાહરણ
- હાંડલી; હાંલ્લી.
- મલમલથી ઊતરતું અને સાધારણ કાપડથી સારા પોતનું છીંટનું કપડું; ધોયેલું મજલીન; એક જાતનું ઝીણું સુતરાઉ કાપડ. તેનાં પહેરણ, પંચિયાં, અંગરખાં, ધોતિયાં, સાળુ, પાઘડી વગેરે બને છે. એના વીશ વીશ વારના તાકા હોય છે. (લાક્ષણિક)
સંદર્ભ
[ફેરફાર કરો]- જગન્નાથી ભગવદ્ગોમંડલ પર.