જટા

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[सं.] બાવાઓ માથે રાખે છે તે કે તેવું કેશનું ઝુંડ (૨) અવ્યવસ્થિત લાંબા વાળ (૩) વડપીપરનાં લાંબાં લટકતાં મૂળિયાં; વડવાઈઓ (૪) વેદમંત્ર ભણવાનો-પાઠ કરવાનો ચારમાંનો એક પ્રકાર (પદ, ક્રમ; જટા અને ઘન).