લખાણ પર જાઓ

જડ

વિકિકોશમાંથી

સ્ત્રીo

[સરo हिं., म.; सं. जटा; प्रा. जड ઉપરથી ?] મુખ્ય મૂળિયું (૨) ખીલી; મેખ (૩) સ્ત્રીઓના નાકનું એક ઘરેણું

વિo

સંસ્કૃત

જીવ વિનાનું; સ્થૂળ (૨) લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું (લા.)