જનમધર

વિકિકોશમાંથી
  • ૧. જન્મભર, જિંદગીભર (?)
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૧:
      રાજા તો જનમધરનો નેમાલો જ છે; પણ તારા જેવા પ્રધાનેય નમાલા નીકળ્યા ત્યારે રાણીઓ ફાવી ગઈ ને ?