જફા

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • અન્યાય અને અત્યાચાર ભરેલો વહેવાર; જુલમ; સખતી; જબરદસ્તી; જોરાવરી.
    • કોપ; ગુસ્સો.
    • નુકસાન; દુઃખ, હાનિ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
  • ૧. ન.
    • ટોળું.

સંદર્ભ[ફેરફાર કરો]