જયાફત
Appearance
સંજ્ઞા
[ફેરફાર કરો]- ૧. સ્ત્રી.
- [અરબી] જિયાફત ( મહેમાની )
- ઉજાણી; વનભોજન.
- મહોત્સવ.
- મિજલસ.
બહુચવન
[ફેરફાર કરો]- જયાફતો
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૫:
- બીજી રીતે શુષ્ક લાગતાં ગામવાસીઓનાં એકધારા જીવનમાં શ્રીમંતોને ઘે૨ થતાં આવાં જલસા-જયાફતો પણ રસનું સિંચન કરતાં હતાં.
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- જયાફત ભગવદ્ગોમંડલ પર.